Tuesday, November 19, 2024
HomeGujarati GarbaMataji Na Garbaતું કાળી ને કલ્યાણી રે મા  ( Tu Kali Ne Kalyani Garba...

તું કાળી ને કલ્યાણી રે મા  ( Tu Kali Ne Kalyani Garba Lyrics Gujarati – Mataji Na Garba)

તું કાળી ને કલ્યાણી રે મા લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Tu Kali Ne Kalyani Re Ma lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

તું કાળી ને કલ્યાણી રે મા Lyrics in Gujarati

તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે મા… 

તને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું શંકરની પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે મા…

તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે મા…

તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું રાવણને રોળનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે મા…

તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા

તું કાળી ને કલ્યાણી રે મા…

Navratri Mataji Gujarati Garba Lyrics:

1. Koi Rajpara Jai Ne Manavo

2. Kumkum Na Pagla Padya

3. Kesariyo Rang Tane Lagyo

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments