Sunday, October 20, 2024
HomeGujarati Garbaતમે કુમકુમ પગલીયા પાડો (Tame Kum Kum Pagliya Pado Garba Lyrics Gujarati...

તમે કુમકુમ પગલીયા પાડો (Tame Kum Kum Pagliya Pado Garba Lyrics Gujarati – Mataji Na Garba)

તમે કુમકુમ પગલીયા પાડો લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Tame Kum Kum Pagliya Pado Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

તમે કુમકુમ પગલીયા પાડો Lyrics in Gujarati

હે તમે કુમકુમ પગલીયા પાડો મોરી માત
નોરતાની રાત આવી
નોરતાની રાત…


બાજોટિયા ઢાળીને ચોકે પધરાવશું
તારલા ભરેલી માને ચુંદડી ઓઢાડીશું
પહેરાવી ફૂલડાનો હાર મોરી મા
નોરતાની રાત આવી…


આસોપાલવના તોરણ બંધાવજો
કંકુ કેસરના સાથીયા પુરાવજો
હરખે થી ફૂલડે વધાવીશું મોરી માત
નોરતાની રાત આવી….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments