Tuesday, November 19, 2024
HomeGujarati Garbaતમે ગરબે રમવા આવો હો માડી, અંબે માં (Tame Garabe Ramva Aavo...

તમે ગરબે રમવા આવો હો માડી, અંબે માં (Tame Garabe Ramva Aavo Madi Ambe Ma Garba Lyrics Gujarati – Mataji Na Garba)

તમે ગરબે રમવા આવો હો માડી, અંબે માં લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Tame Garabe Ramva Aavo Madi Ambe Ma Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)

તમે ગરબે રમવા આવો હો માડી Lyrics in Gujarati

તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં
માડી ના કર્તિ વાર,
માડી ના કર્તિ વાર,
તારી વાત જુવે નર નાર, હો માં
માડી ના કર્તિ વાર, માડી ના કર્તિ વાર,
તારી વાત જુવે નર નાર, હો માં
તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં

મારા ગામના દોશીદા રે માંની,
ચુંદલડી લાઇ, ચુંદલડી લાઇ
ચુંદલડી લાઇ, ચુંદલડી લાઇ
મારા ગામ ના સોનીડા રે માં ની,
નથણી લાઈ, નથણી લાઈ
નથણી લાઈ, નથણી લાઈ
તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં

મારા ગામના કુંભારી રે માં ની,
ગરબી લાઈ, ગરબી લાઈ
ગરબી લાઈ, ગરબી લાઈ
મારા ગામ ના માળીડા રે માં ની,
વેણિયુ લાઇ, વેણિયુ લાઇ
વેણિયુ લાઇ, વેણિયુ લાઇ
તમે ગરબે રમવા
આવો હો માડી, અંબે માં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments