Sunday, October 20, 2024
HomeGujarati Garbaટહુકા કરતો જાય મોરલો (tahuka karato jaay moralo Garba Lyrics Gujarati -...

ટહુકા કરતો જાય મોરલો (tahuka karato jaay moralo Garba Lyrics Gujarati – Mataji Na Garba)

ટહુકા કરતો જાય મોરલો લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (tahuka karato jaay moralo Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

ટહુકા કરતો જાય મોરલો Lyrics in Gujarati

ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
હો ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો…


પેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબામાને દ્વાર
પેલે ટહુકે ઉડીને આવ્યો મારી અંબામાને દ્વાર
મારી અંબામાને લઈને તું તો
અંબામાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો…


બીજે ટહુકે ઉડીને આવ્યો મારી બહુચરમાને દ્વાર
બીજે ટહુકે ઉડીને આવ્યો મારી બહુચરમાને દ્વાર
મારી બહુચરમાને લઈને તું તો
બહુચરમાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો…


ત્રીજે ટહુકે ઉડીને આવ્યો મારી તુળજામાને દ્વાર
ત્રીજે ટહુકે ઉડીને આવ્યો મારી તુળજામાને દ્વાર
મારી તુળજામાને લઈને તું તો
તુળજામાને લઈને તું તો આવજે આપણે દ્વાર
કે મોરલો, કે મોરલો
કે મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો ટહુકા કરતો જાય
ટહુકા કરતો જાય મોરલો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments