સોનાનો ગરબો રૂપાનો ગરબો લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Sonano Garbo Rupano Garbo Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)
સોનાનો ગરબો રૂપાનો ગરબો Lyrics in Gujarati
હે સોનાનો ગરબો રૂપાનો ગરબો
સોનાનો ગરબો રૂપાનો ગરબો
હે ગરબો અમ્બા શીરે ગરબો અમ્બા શિરે
શોભતો રે હે માને હે માને હે માને
હેમનો ગરબો
સોનાનો ગરબો…
હે નવરંગ ચુંદડી માને શોભતી
નવરંગ ચુંદડી માને શોભતી
હે લિલુડો કંચવો હે લિલુડો કંચવો
ઓપતો રે મા ને હે માને હે માને
હેમનો ગરબો
સોનાનો ગરબો…