Sunday, October 20, 2024
HomeGujarati Garbaસોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી (Sonano Garbo Mane Rupla Indhoni Garba Lyrics...

સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી (Sonano Garbo Mane Rupla Indhoni Garba Lyrics Gujarati – Mataji Na Garba)

સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Sonano Garbo Mane Rupla Indhoni lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)

સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી Lyrics in Gujarati

સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

હે ઈંઢોણી રે રતન જડાવું હો માં

ઈંઢોણી રે રતન જડાવું હો માં

રમવા…હે રમવા આવો તો રંગ જામશે રે

હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

હો ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા

ગરબો લઈને અમે આરાસુર ગ્યાતા

હે અંબેમા બારણાં ઉઘાડો હો માં

અંબેમા બારણાં ઉઘાડો હો માં

રમવા… હે રમવા આવો તો રંગ જામશે રે

હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી….

સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

હે ઈંઢોણી રે રતન જડાવું હો માં

ઈંઢોણી રે રતન જડાવું હો માં

રમવા…હે રમવા આવો તો રંગ જામશે રે

હે સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

સોનાનો ગરબો માંને રૂપલા ઈંઢોણી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments