Sunday, October 20, 2024
HomeGujarati Garbaકોઈ રાજપરા જઈને મનાવો (Koi Rajpara Jai Ne Manavo Garba Lyrics Gujarati -...

કોઈ રાજપરા જઈને મનાવો (Koi Rajpara Jai Ne Manavo Garba Lyrics Gujarati – Mataji Na Garba)

કોઈ રાજપરા જઈને મનાવો | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્ય (Koi Rajpara Jaine Manavo Lyrics Gujarati | Mataji Na Garba| Bhakti Sandhya)

કોઈ રાજપરા જઈને મનાવો Lyrics in Gujarati

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં ખમકારે

મારી માટેલ વાળીને મનાવો જગ જનની

ખોડિયારમાં ખમકારે

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે…

ભાવેના શેરની ભાગોળે શોભતું

રૂડું રાજપરુ ગામ

મનના મનોરથ ફળશે માનવીઓ

ધરા તાંતણીયે જાવ

તમે ઝાડીયો ડુંગરની ગજાવો જગ જનની

ખોડલમાં ખમકારે

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે…

ભેળીયા વાળી સદા ભેળે રેતી

સમરે દેતી સાય

ખમકારો કરીને આવે માં ખોડલી

નીકળતા અંતર નાદ

તમે પ્રેમનો દિપક પ્રગટાવો જગ જનની

ખોડલમાં ખમકારે

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં ખમકારે, ખોડલમાં ખમકારે…

અંબા ભવાની જેવી સાતે બેનડીયું

કરવા આવીયુ રે કામ

હો પાળે આવીને માનતા કરે એની

હૈયાની પૂરતી રે હાશ

તમે અંતરનો પ્રેમ ઉભરાવો જગ જનની

ખોડલમાં ખમકારે

કોઈ રાજપરા જઈને રીઝાવો જગ જનની

ખોડલમાં ખમકારે, ખોડિયારમાં ખમકારે… 

Navratri Mataji Gujarati Garba Lyrics:

1. Tu Kali Re Kalyani Re Maa

2. Kumkum Na Pagla Padya

3. Kesariyo Rang Tane Lagyo

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments