Sunday, October 20, 2024
HomeGujarati Garbaપીળી મટુડી લાવીયા ને (Pili Matukdi Laviya Ne Garba Lyrics Gujarati -...

પીળી મટુડી લાવીયા ને (Pili Matukdi Laviya Ne Garba Lyrics Gujarati – Mataji Na Garba)

પીળી મટુડી લાવીયા ને લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Pili Matukdi Laviya Ne Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

પીળી મટુડી લાવીયાને Lyrics in Gujarati

પીળી મટુડી લાવીયા ને કઈ
બાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે
ત્યાં દીઠો કાળો નાગ રે માં,
તારા નાગને પાછો વાળ રે માં,
તને છતર ચઢાવું જોડા જોડ રે માં

પીળી મટુકડી લાવીયા ને કઈ
બાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે
ત્યાં દીઠો વાઘ દીપડો રે માં,
તારા વાઘને પાછોવાળ રે માં,
તને શ્રીફળ ચઢાવું જોડાજોડ રે માં

પીળી મટુડી લાવીયા ને કઈ
બાંધ્યો પાવાગઢ રે માં,
કાંગરે, કાંગરે દીવા બળે
ત્યાં દીઠો કાળો નાગ રે માં,
તારા નાગને પાછો વાળ રે માં,
તને છતર ચઢાવું જોડા જોડ રે માં

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments