Tuesday, November 19, 2024
HomeGujarati Garbaપાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી (Pavali Lai Ne Huto Pawagadh Gaiti Garba...

પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી (Pavali Lai Ne Huto Pawagadh Gaiti Garba Lyrics Gujarati – Mataji Na Garba)

પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Pavali Lai Ne Huto Pawagadh Gaiti Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

પાવલી લઈને હું તો Lyrics in Gujarati

પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી
પાવાગઢવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.


પાવલી લઈને હું તો ચોટીલા ગઈતી
ચોટીલાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછીદે.


પાવલી લઈને હું તો રાજપરા ગઈ’તી
રાજપરાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.


પાવલી લઈને હું તો દડવા ગઈતી
દડવાવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.


પાવલી લઈને હું તો આરાસુર ગઈતી
આરાસુરવાળી મને દર્શન દે, દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments