Saturday, April 5, 2025
HomeGujarati Garbaમા તું પાવાની પટરાણી (Maa Tu Pawani Patrani Garba Lyrics Gujarati -...

મા તું પાવાની પટરાણી (Maa Tu Pawani Patrani Garba Lyrics Gujarati – Mataji Na Garba)

મા તું પાવાની પટરાણી લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Maa Tu Pawani Patrani Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)

મા તું પાવાની પટરાણી(માડી તું તો પાવામાં પ્રગટાણી) Lyrics in Gujarati

મા તું પાવાની પટરાણી ભવાનીમા
કાળકા રે લોલ
મા તારે ડુંગરડે ચડવું તે અતિઘણું
દોહ્યલું રે લોલ.

મા તારા મંડપના દર્શન રે કરવાં
અતિ દોહ્લાલા રે લોલ
મા તારે ગામ ગરબે ગૂંજ ફરતે
પૈદા થયો રે લોલ

મા તારે કાંડે કંડલા જોડ રે
ઝાંઝરી ઝગમગે રે લોલ
મા તારે અંગુઠ વીંછીંયા પાન રે
ઘૂઘરી રણઝમે રે લોલ.

મા તારે દસે આંગળીયે વેઢ રે
પહોંચા પરવળે રે લોલ
હે મા તારે શ્રવણ ઝબૂકે ઢાલ,
કંઠે હાર શોભતા રે લોલ

મા તારી ટીલડી તોઅલ લાખ રે
સેંથે શોભતો રે લોલ
મા તારે નાકે નથેશ્વર ઊંચી કે
શોભા બહુ બની રે લોલ

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments