Sunday, October 20, 2024
HomeGujarati Garbaમાં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં (Ma Tara Asirvad Mane Bahu Falya...

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં (Ma Tara Asirvad Mane Bahu Falya Garba Lyrics Gujarati – Mataji Na Garba)

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Ma Tara Asirvad Mane Bahu Falya Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

માં તારા આશીર્વાદ Lyrics in Gujarati

માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
હે ઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છે
ઓરતા હતા મનના માંરા તે પુરા કર્યા છે
માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યાં છે
એ મારી માં તારા…


હો તારા પ્રતાપે મારે ખમ્મા-મજા છે
તારા ઉપકાર મુજ પર ધણા છે
ઓ માં ભાવે તારી ભક્તિ કરતા
દિવા તારા મેં ભર્યા છે
હે દિવા માડી મેં ભર્યા માં તે અજવાળા કર્યા છે
દિવા ખાલી મેં ભર્યા માં તે અજવાળા કર્યા છે
માં તારા આશીર્વાદ મને…


હો માં સતની વાટે અમે રે ચાલતા
દુશ્મન હઝારો ઉભા થયા છે
હો તારા નામની લગની લાગી
તારા પ્રતાપે મારે ખોટ ક્યા છે
હે તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે
તને આગળ કરી માં પગલા મેં તો ભર્યા છે
માં તારા આશીર્વાદ મને…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments