Sunday, October 20, 2024
HomeGujarati Garbaલળી લળી પાય લાગુ હે દયાળી(Lali Lali Pay Lagu He Dayali Garba...

લળી લળી પાય લાગુ હે દયાળી(Lali Lali Pay Lagu He Dayali Garba Lyrics Gujarati – Mataji Na Garba)

લળી લળી પાય લાગુ હે દયાળી લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Lali Lali Pay Lagu He Dayali Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

લળી લળી પાય લાગુ Lyrics in Gujarati

લળી લળી પાય લાગુ
હે દયાળી દયાં માગુ રે મોગલ માડી

એ માં તુ ચૌદ ભુવન મા રેતી
ઉડણ મા આભ લેતી
છોરુડા ને ખમ્મા કહેતી માં મોગલ માડી…..

એ મેળો છે માંને વ્હાલો
નમીને આઇ ને હાલો
આયલ ના વેણે હાલો માં મોગલ માડી…..

એ દાઢાળી દેવ એવી ગરજી
સુણો અમારી અરજી
આગળ તમારી મરજી મોગલ માડી…..

દાન અલગારી કહે છે
ભામીણા તોળા લે છે
તને ઉદો ઉદો કે છે રે મોગલ માડી…..

લળી લળી પાય લાગુ
હે દયાળી દયા માગુ રે મોગલ માડી…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments