કુમકુમ પગલે માડી પધારો રે લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Kum Kum Pagale Madi Padharo Re Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)
કુમકુમ પગલે માડી પધારો રે Lyrics Gujarati
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે
આવો અંબા આવો જગદંબા
આવો અંબા આવો જગદંબા
આવો અંબા આવો જગદંબા
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે…
નવલી આ રાત માં ચોક રે સજાવ્યા
ચાચર ગબ્બર ગોખ મોતીડે મઢાવ્યાં
નવલી આ રાત માં ચોક રે સજાવ્યા કો
ચાચર ગબ્બર ગોખ મોતીડે મઢાવ્યાં કો
ચામુંડ ખોડલ બહુચર મા
ચામુંડ ખોડલ બહુચર મા
ચામુંડ ખોડલ બહુચર મા
કુમકુમ પગલે માડી પધારો રે…
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે
આવો અંબા આવો જગદંબા
આવો અંબા આવો જગદંબા
આવો અંબા આવો જગદંબા
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે માડી પધારો રે
કુમકુમ પગલે…