Sunday, October 20, 2024
HomeGujarati Garbaખમ્મા મારી પાવાવાળી માં (Khamma Mari Pavawali Ma Garba Lyrics Gujarati -...

ખમ્મા મારી પાવાવાળી માં (Khamma Mari Pavawali Ma Garba Lyrics Gujarati – Mataji Na Garba)

ખમ્મા મારી પાવાવાળી માં લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Khamma Mari Pavawali Ma Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)

ખમ્મા મારી પાવાવાળી માં Lyrics in Gujarati

ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…
માડી હિંડોળે હિંચકે છે મહાકાળી માવડી રે
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…

હિરલે મઢ્યો હેમ હિંડોળો હરખેથી હિંચકાવું
હીરની દોરી હાથ લઇ ગુણલા માના ગાવું
પાવાવાળી માં ભદ્રકાળી માં મહાકાળી માં
તમને ઝાઝી રે ખમ્મા, તમને ઘણી રે ખમ્મા
ખમ્મા મારી પાવાવાળી માં
એ… માં… એ… માં…
ખમ્મા મારી ભદ્રકાળી માં
એ… માં… એ… માં…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments