Sunday, October 20, 2024
HomeGujarati Garbaગરબો ગબ્બર ગોખથી આવ્યો (He Garbo Gabbar Gokh Thi Aavyo Garba Lyrics...

ગરબો ગબ્બર ગોખથી આવ્યો (He Garbo Gabbar Gokh Thi Aavyo Garba Lyrics Gujarati – Mataji Na Garba)

ગરબો ગબ્બર ગોખથી આવ્યો લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (He Garbo Gabbar Gokh Thi Aavyo Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)

ગરબો ગબ્બર ગોખથી આવ્યો Lyrics in Gujarati

એ ગરબો ગબ્બર ગોખથી આવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે
એ ગરબો ચાચર રમવા ને આવ્યો
કે ગરબો ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે
એ માડી સોળે સજી શણગાર
હારે લાખ લાખ દીવડાની હાર
એ ગરબો ગબ્બર ગોખથી આવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે…


એ ગરબાની ઉપર ચીતર્યો માએ
ચૌદે ચૌદ રે લોક, ચૌદે ચૌદ રે લોક
હે આવી આસોની નવલી રાત
હારે લાખ લાખ દીવડાની હાર
એ ગરબો ગણપતિ એ વધાવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે…

https://www.traditionrolex.com/5


સોનાનો ગરબો શિર પર લઈને
આવ્યા અંબે માં
હે આવી આસોની નવલી રાત
હારે લાખ લાખ દીવડાની હાર
એ ગરબો સરસ્વતી એ વધાવ્યો
કે ઘમ્મર ઘૂમતો રે, ગરબો ઘૂમતો રે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments