Monday, October 21, 2024
HomeGujarati Garbaઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો (Ghammar Ghammar Ghumyo Re...

ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો (Ghammar Ghammar Ghumyo Re Madi Taro Sona Garbo Lyrics Gujarati – Mataji Na Garba)

ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Ghammar Ghammar Ghumyo Re Madi Taro Sona Garbo Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે Lyrics Gujarati

ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
એ ઢોલના ધબકારે રે માડી તારો સોના ગરબો
બંસરીના સૂરે રે માડી તારો સોના ગરબો
ખંજરીના ઝણકે રે માડી તારો સોના ગરબો
માડી તારો સોના ગરબો…


કિયા મલકથી આયો રે માડી તારો સોના ગરબો
આરાસુરથી આયો રે માડી તારો સોના ગરબો
કિયા મલકથી આયો રે માડી તારો સોના ગરબો
આરાસુરથી આયો રે માડી તારો સોના ગરબો
અંબા માથે ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
અંબા માથે ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
ઘમ્મર ઘમ્મર ઘુમ્યો રે માડી તારો સોના ગરબો
માડી તારો સોના ગરબો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments