Sunday, October 20, 2024
HomeGujarati Garbaચકરડી ભમરડી મારે ઘેર ઝાઝી રે (chakaradi bhamradi mare gher jaaje Re Garba...

ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝી રે (chakaradi bhamradi mare gher jaaje Re Garba Lyrics Gujarati – Mataji Na Garba)

ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝી રે લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (chakaradi bhamradi mare gher jaaje Re Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

ચકરડી ભમરડી મારે ઘેર Lyrics in Gujarati

ચકરડી ભમરડી મારે ઘેર ઝાઝી રે ભાવની માં
ચકરડી નો રમનાર દેજો રે ભાવની માં…


સાવરે રે સોના નું મારુ પારણું ભાવની માં
પારણાં નો પોઢ નાર દેજો રે ભાવની માં
ચકરડી ભમરડી મારે….


લીપેલું ગુંથેલું મારુ પારણું ભાવની માં
પગલી નો પોઢ નાર દેજો રે ભાવની માં
ચકરડી ભમરડી મારે…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments