Sunday, October 20, 2024
HomeGujarati Garbaમાએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મા રે ( Maa Ae Garbo Koravyo...

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મા રે ( Maa Ae Garbo Koravyo Gagan Gokh Ma Re Garba Lyrics Gujarati – Mataji Na Garba)

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મા રે લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Maa Ae Garbo Koravyo Garba Lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)

માએ ગરબો કોરાવ્યો Lyrics in Gujarati

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે

સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…

ગાગરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત

ચુંદલડીમાં ચંદ છે સાથે રૂપલે મઢી રાત

જોગમાયાને સંગ દરિયો નીતરે ઉમંગ

તમે જોગનીયો સંગ

કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…

ચારે જુગના ચૂડલા માનો સોળે કળાનો વાન

અમ્બાના અણસારા વીના હલે નહી પાન

માના રૂપની નહી જોડ, એને અમવાના છે કોડ

માની ગરબા કેરી કોર

કે માએ ગરબો ચલાગ્યો ચાચર ચોકમા રે

માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે… 

નવરાત્રિ માતાજીના પ્રાચિન ગરબા

1. Sonano Garbo Shire Ambe Maa

2. Aavo To Ramva Ne

3. Tu Kali Ne Kalyani Re Ma

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments