Tuesday, December 3, 2024
HomeBhajansગણપતિ બાપા મોરીયા, ઘી ના લાડુ ચોરિયા (Ganapati bapa moriya, gheena ladu...

ગણપતિ બાપા મોરીયા, ઘી ના લાડુ ચોરિયા (Ganapati bapa moriya, gheena ladu choriya)

ગણપતિ બાપા મોરીયા, ઘી ના લાડુ ચોરિયા | ભક્તિ સંધ્યા ( Ganapati bapa moriya, gheena ladu choriya | Bhakti Sandhya )

ગણપતિ બાપા મોરીયા,
ઘી ના લાડુ ચોરિયા.

વાતકી મા શિરો,
ગણપતિ બાપા હીરો.

ગલી ગલી મા ઉંદર,
ગણપતિ બાપા સુંદર.

એક સ્ટાર બે સ્ટાર,
ગણપતિ બાપા સુપરસ્ટાર.

એક ફૂલ બે ફુલ,
ગણપતિ બાપા સુંદર.

શીંગ ચણા ને ફાફડા,
ગણપતિ બાપા આપણા.

શીંગ ચણા ને ગોટા,
ગણપતિ બાપા મોટા.

એક ગમ બે ગમ,
ગણપતિ બાપા સિંઘમ.

એક સમ બે સમ,
ગણપતિ બાપા હેન્ડસમ.

ગરમ ગરમ શિરો,
ગણપતિ બાપા હીરો.

આઈસ્ક્રીમ નો કોન,
ગણપતિ બાપા નો ફોન છે.

એક દો તીન ચાર,
ગણપતિ નો જય જય કાર.

પાંચ છે સાત આઠ,
ગણપતિ હમારે સાથ.

નૌ દસ ગ્યારા બારા,
ગણપતિ હૈ સબસે ન્યારા.

તેરા ચૌદા પંદરા સોલા,
ગણપતિ ની બોલમ બોલા.

સતરા અથરા ઉન્નિસ બિસ,
ગણપતિ હમારે બિચ.

એકિસ બાઈસ તેઈસ ચોઈસ,
ગણપતિ હમારી પસંદગી.

यह भी जानें

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments