Tuesday, November 19, 2024
HomeGujarati Garbaતું દયાળી છે માં માગું તારી (Tu dayali che maa, mangu taari...

તું દયાળી છે માં માગું તારી (Tu dayali che maa, mangu taari Garba Lyrics Gujarati – Mataji Na Garba)

તું દયાળી છે માં માગું તારી લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Tu dayali che maa, mangu taari Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

તુ દયાળી છે માં Lyrics in Gujarati  

તું દયાળી છે માં માગું તારી દયા
તું દયાળી છે માં માગું તારી દયા
તારા વિન સુનો સુનો છે ગરબો અહિયાં
દયાળી છે માં માગું તારી દયા
તું દયાળી છે માં માગું તારી દયા..

ગબરના ગોખ વાળી, ચાચર ના ચોક વાળી
નમું ચરણોમાં તારા હો આરાસુર વાળી  
ગબરના ગોખ વાળી, ચાચર ના ચોક વાળી
નમું ચરણોમાં તારા હો આરાસુર વાળી  
દયાળી છે માં માગું તારી દયા
તું દયાળી છે માં માગું તારી દયા..

તું દયાળી છે માં માગું તારી દયા
તું દયાળી છે માં માગું તારી દયા
તારા વિન સુનો સુનો છે ગરબો અહિયાં
દયાળી છે માં માગું તારી દયા
તું દયાળી છે માં માગું તારી દયા.. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments