Wednesday, November 20, 2024
HomeGujarati Garbaપાવામાં પાવો વાગ્યો હો મા(Pavama Pavo Vagyo Ho Ma Garba Lyrics Gujarati -...

પાવામાં પાવો વાગ્યો હો મા(Pavama Pavo Vagyo Ho Ma Garba Lyrics Gujarati – Mataji Na Garba)

પાવામાં પાવો વાગ્યો હો મા લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Pavama Pavo Vagyo Ho Ma Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

પાવામાં પાવો વાગ્યો Lyrics in Gujarati

પાવામાં પાવો વાગ્યો હો મા
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો
હો રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો

આવી નોરતા ની નવ નવ રાતો માં
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો

ગરબો રમતો રમતો આવે હો માં
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો

રંગતાળી રંગતાળી રંગતાળી હો માં
કેસરિયા ગરબાનો રંગ લાગ્યો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments