Sunday, October 20, 2024
HomeGujarati Garbaમારી અંબાજી માં તારા ગુણલા ગવાય (Mari Ambaji Ma Tara Gunla Gavay...

મારી અંબાજી માં તારા ગુણલા ગવાય (Mari Ambaji Ma Tara Gunla Gavay Garba Lyrics Gujarati – Mataji Na Garba)

મારી અંબાજી માં તારા ગુણલા ગવાય લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Mari Ambaji Ma Tara Gunla Gavay Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

મારી અંબાજી માં Lyrics in Gujarati

ઓ મારી અંબાજી માં
તારા ગુણલા ગવાય
રમવા આવો તો જામશે,
આ નોરતાની રાત
આરાસુરની તે માં,
તારા દર્શન થાય
રમવા આવો તો….


આજે માના મંદિરે મેળો જામ્યો
માના દ્વારે મોતીનો માંડવો બાંધ્યો
દેવળ ધજા ફરકે
સૌના હૈયા હરખે
રમવા આવો તો…
ઓ મારી અંબાજી માં
તારા ગુણલા ગવાય
રમવા આવો તો જામશે,
આ નોરતાની રાત
આરાસુરની તે માં,
તારા દર્શન થાય
રમવા આવો તો….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments