Sunday, October 20, 2024
HomeGujarati Garbaકુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ (Kum Kum Kera Pagle...

કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ (Kum Kum Kera Pagle Madi Garbe Ramva Aav Garba Lyrics Gujarati – Mataji Na Garba)

કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Kum Kum Kera Pagle Madi Garbe Ramva Aav Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

કુંમકુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ Lyrics in Gujarati

કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા
ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા
કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા…


ચાલો સૈયર જઈએ ચાચર ચોક માં રે લોલ
દીવડો પ્રગટાવે માના ગોખમાં રે લોલ
આરાસુરી માત આવીયા આંગણે રે લોલ
આરાસુરી માત આવીયા આંગણે રે લોલ
સામૈયું તે માનું કરીએ ખોરળે રે લોલ
જય ભવાની માં જય ભવાની
જય ભવાની જય ભવાની બોલીયે રે લોલ…


વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખંમ્મા
વ્હાલના વાદળમાંથી તું પ્રેમ સદા વરસાવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખંમ્મા
કુંમ કુંમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments