Sunday, October 20, 2024
HomeGujarati Garbaધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો (Dhire Dhire Chundadiye Rang Laguo Garba Lyrics...

ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો (Dhire Dhire Chundadiye Rang Laguo Garba Lyrics Gujarati – Mataji Na Garba)

ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Dhire Dhire Chundadiye Rang Laguo Garba Lyrics | Mataji Na Garba| Bhakti Sandhya)

ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો Lyrics in Gujarati

ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
એ ખમ્મા ખમ્મા ચુંદડીયે રંગ લાગ્યો
એ માની ચૂંદડીના ચટકા ચાર
ચુંદડીયે રંગ લાગ્યો
માની ચૂંદડીના ચટકા ચાર
ચુંદડીયે રંગ લાગ્યો
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો
એ હોવે હોવે ચુંદડીયે રંગ લાગ્યો…


એ માંએ સોળે શણગાર તો અંગે ધર્યા
એ માંએ સોળે શણગાર તો અંગે ધર્યા
એ માડી રમતા આઠમની રાત
ચુંદડીયે રંગ લાગ્યો
માડી રમતા આઠમની રાત
ચુંદડીયે રંગ લાગ્યો
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો…


માં એ સોનાનો ગરબો શિરે ધર્યો
માં એ સોનાનો ગરબો શિરે ધર્યો
હે માડી ઘુમતા માજમ રાત
ચુંદડીયે રંગ લાગ્યો
હે માડી ઘુમતા માજમ રાત
ચુંદડીયે રંગ લાગ્યો
ધીરે ધીરે ચુંદડીયે રંગ લાગ્યો…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments