Monday, October 21, 2024
HomeGujarati Garbaતારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે (Tara Dungare Thi Utaryo Vagh Re Garba...

તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે (Tara Dungare Thi Utaryo Vagh Re Garba Lyrics Gujarati – Mataji Na Garba)

તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે લિરિક્સ ગુજરાતીમા | માતાજીના ગુજરાતી ગરબા | ભક્તિ સંધ્યા (Tara Dungare Thi Utaryo Vagh Re lyrics | Mataji Na Garba | Bhakti Sandhya)

તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે Lyrics in Gujarati

(તારા ડુંગરેથી ઉતર્યો વાઘ રે

હો મારી અંબાજી મયા)…3

હે તારા વાઘને પાછો વાળ રે

હો મારી અંબાજી મા

હે તારા વાઘને પાછો વાળ રે

હો મારી અંબાજી મા

હે તારા ડુંગરેથી ઉતર્યો……  

(હો તારા ડુંગરીયે કેમ તો ચઢાય રે

હો મારી અંબાજી મા)…..૩

હે તારા વાઘની લાગે બહુ બીક રે

હો મારી અંબાજી મયા

હે તારા વાઘની લાગે બહુ બીક રે

હો મારી અંબાજી મયા

હે તારા ડુંગરેથી ઉતર્યો……  

(હે તારા દાર્શનિયે કેમ તો અવાય રે

હો મારી અંબાજી મયા)….૩

હો તારા વાઘની લાગે બહુ બીક રે

હો મારી અંબાજી મયા

હો તારા વાઘની લાગે બહુ બીક રે

હો મારી અંબાજી મયા

હે તારા ડુંગરેથી ઉતર્યો……  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments